તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th June 2024
પાંચથી બાર જુલાઈ વચ્ચે ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરતા અંબાલાલ પટેલ:જાણીતા વેધર એસ્ટ્રોલોજર અંબાલાલ પટેલે ૫ થી ૧૨ જુલાઈ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર અરબ સાગરમાં સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને લીધે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સંભાવના.

(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
