News of Sunday, 30th June 2024
હવે ઝારખંડમાં બ્રીજ તૂટયોઃ પિલ્લર ધસી પડયા : બિહારમાં છેલ્લા ૧૦ દિવસમાં પાંચ પુલ તૂટી પડયાના પગલે હવે ઝારખંડના ગિરીદીહ જિલલાના દેવરી પંથકમાં આવેલા અર્ગા નદી પરના પુલનો પિલર ધસી પડવા સાથે જ પુલના આધારસમો ગર્ડર તૂટી પડતા બ્રીજ ધરાશાયી થઇ ગયેલ. ચોમાસાના પ્રથમ વરસાદમાં, નદીમાં પુર આવતાવેંત પ.પ કરોડના ખર્ચે બનેલ આ તકલાદી પૂલ તૂટી પડેલ.

(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
