<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th June 2024

સૂર્ય કુમાર યાદવને મેચ વિનિંગ કેચ માટે મેડલ એનાયત સૂર્યકુમાર યાદવને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામેના મેચ-વિનિંગ કેચ માટે બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ તરફથી મેચનો શ્રેષ્ઠ ફિલ્ડરનો મેડલ એનાયત થયો.

(3:31 PM IST)