News of Sunday, 30th June 2024
દ્વારકા : ભગવાન દ્વારકાધીશના જગત મંદિરે ચડતી નૂતન ધજા આજે વરસાદ અને પવનની શક્યતાને લીધે અડધી કાઠીએ લહેરાવાઈ. 🌧️ સવારથી વરસાદ સાથે પવન હોવાથી અબોટી પરિવાર અને દેવસ્થાન સમિતિ દ્વારા આ નિર્ણય લેવાયો. 🚩 આજે વરસાદ અને પવનની ગતિ ઓછી થયા બાદ ધજા પૂર્ણ દંડ પર લહેરાવાશે : જુઓ વિડિઓ

(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
