તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th June 2024
હરિદ્વારમાં બપોરે ભારે વરસાદ ત્રાટકતા અનેક મોટરકાર સુખી નદીમાં તણાઈ ગઈ: ઘરમાં પાણી ભરાયા:હરિદ્વારમાં આજે રવિવારે બપોરે ભારે વરસાદને કારણે સંખ્યાબંધ મોટરકાર સુખી નદીના પૂરમાં તણાઈ ગઈ છે, મકાનોમાં પાણી ઘૂસી ગયા અને મહત્વના રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે.

(4:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
