તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th June 2024
ઉત્તર પૂર્વના રાજ્યો માટે ભારે પુરનું એલર્ટ જાહેર: દક્ષિણ ગુજરાતમાં આંધી, ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાશે:ઉત્તર પૂર્વના રાજ્યો માટે ભારે પુર માટે એલર્ટ જાહેર હિમાચલ માટે એક અને બે જુલાઈ ના રોજ ઓરેન્જ જાહેર થયું છે. જ્યારે દક્ષિણ પૂર્વ મધ્ય પ્રદેશ, બિહાર ઝારખંડ દક્ષિણ ગુજરાત, દક્ષિણ તેલંગાણામાં ગાજવીજ સાથે જોરદાર પવન ફુકાશે.

(4:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
