News of Sunday, 30th June 2024
અમરનાથ યાત્રા દરમિયાન કાશ્મીરના એક શિવ મંદિરમાં તોડફોડની ઘટના બહાર આવી: વાતાવરણ બગાડવાનો પ્રયાસ ?:પવિત્ર અમરનાથ યાત્રા ૨૯ જૂનથી શરૂ થઈ ગઈ છે ત્યારે જમ્મુ કાશ્મીરના રીયાસીના ધરમાડીમાં આવેલ એક શિવ મંદિરમાં તોડફોડની ઘટના બહાર આવી છે. કેટલાક લોકોએ ફોટો અને વિડિયો ઇન્ટરનેટ ઉપર પ્રસારિત કરી દીધા છે. આ ઘટનાથી હિન્દુ સંગઠનોમાં ભારે રોષ હોવાનું અને જુદા જુદા સંગઠનો દ્વારા સરઘસો કાઢી દેખાવો કરવામાં આવ્યા છે.

(4:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
