<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th June 2024

વલસાડમાં વરસાદની હેલી: રામવાડી વિસ્તારમાં 5 ગેલેરીઓ તૂટી, રામ એપાર્ટમેન્ટ ના 5 ફ્લેટ ની ગેલેરીઓ તૂટી, લાંબા સમય થી જર્જરિત હતી બિલ્ડીંગ, સલામતીના ભાગે સ્થાનિકોએ રસ્તો બંધ કર્યો

(5:21 PM IST)