<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th June 2024

કચ્છમાં ધીમી ધારે વરસાદી માહોલ જામ્યો: ભુજમાં દોઢ ઈંચ વરસાદ સાથે જ બસ સ્ટેશન વિસ્તારમાં ભરાયા પાણી, માંડવી, ગાંધીધામમાં પણ ધોધમાર. (આજે સાંજે ૪ વાગ્યા સુધી) માંડવી, ભુજમાં દોઢ ઈંચ, ગાંધીધામ એક, અંજાર, અબડાસા અડધો થી એક ઈંચ, કચ્છમાં અન્યત્ર ઝરમર થી માંડી છૂટા છવાયા ઝાપટાં. એકંદરે સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, ભુજ)

(5:37 PM IST)