<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th June 2024

કચ્છમાં આજે સાંજે ૬ વાગ્યા સુધી વરસાદ: ભુજ અઢી ઈંચ વરસાદ સાથે બસ સ્ટેશન સહિત અનેક જગ્યાએ ભરાયા પાણી, માંડવી દોઢ ઈંચ, અબડાસા, ગાંધીધામ, મુન્દ્રા એક ઈંચ, અન્યત્ર ઝરમરથી અડધો પોણો ઈંચ, એકંદરે સમગ્ર કચ્છમાં વરસાદી માહોલ. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, ભુજ)

(6:24 PM IST)