<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th June 2024

ખંભાળિયા શહેર તથા તાલુકામાં અઢી ઇંચ વરસાદ પડ્યો; દ્વારકા તાલુકામાં દોઢેજ તથા કલ્યાણપુર તાલુકામાં એક ઇંચ વરસાદ સાંજના તથા બપોરે ભારે વરસાદથી સર્વત્ર જોરદાર વરસાદનું વાતાવરણ છવાયું હતું ભાણવડ તાલુકા તથા શહેરમાં વરસાદ પડ્યો નથી

(11:36 PM IST)