News of Monday, 1st July 2024
કચ્છનું મુન્દ્રા પંથક પાણી પાણી: રાત્રે 8 સુધીમાં કચ્છમાં એક થી ચાર ઇંચ વરસાદ : મેઘરાજાની સટાસટી, ગાજવીજ સાથે મુન્દ્રામાં સાડા ચાર ઈંચ વરસાદ સાથે મુન્દ્રામાં ચારેય કોર પાણી પાણી થઈ ગયું છે. ભુજમાં સાડા ત્રણ ઈંચ, માંડવી ગાંધીધામમાં પોણા બે ઈંચ, અંજાર દોઢ ઈંચ, અબડાસા એક ઈંચ અન્યત્ર છૂટા છવાયા ઝાપટા સાથે સમગ્ર કચ્છ જિલ્લામાં એકંદરે વરસાદી માહોલ. (આજે રાત્રે ૮ વાગ્યા સુધીના આંકડા) (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, ભુજ) :જુઓ વિડીયો

(9:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
