તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
News of Monday, 1st July 2024
રાજકોટમાં વહેલી સવારથી વરસાદની ધણધણાટી: વાતાવરણ એકરસ : રાજકોટમાં વહેલી સવારથી જોરદાર વરસાદ ચાલુ. સવારે આ લખાય છે ત્યારે ૬.૧૦ મિનિટે વાતાવરણ એકરસ બની ગયું છે અને વરસાદ ચાલુ છે. ધીમો પડ્યો છે. : સમગ્ર સૌરાષ્ટ્ર ઉપર વાદળાઓ છવાયા છે. સૌરાષ્ટ્રના સાગર કાંઠે જબરજસ્ત વાદળાઓ આવી રહ્યા છે. : મુંબઈ ઉપર પણ વાદળાની ભારે જમાવટ.

(9:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
