તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Monday, 1st July 2024
બિહાર આસામ મેઘાલય સહિતના રાજ્યોમાં બેફામ વરસાદ પડ્યો બિહારના પૂર્વ ચંપારણ, ગયા, નવાદા, લખીસરાય, અનવલ, જહાનાબાદ, જમુઈ સહિતના પંથકોના જુદા જુદા ભાગોમાં ગઈકાલે પાંચ ઈંચથી દસ ઇંચ સુધીનો ભારેથી અતિ ભારે અને હદ બહારનો વધુ વરસાદ પડ્યો છે. : આસામ અને મેઘાલયમાં પણ ગઈકાલે બેફામ વરસાદ વરસ્યો છે.

(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
