<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

દસ મહત્વની બાબતો સાથે નવા ક્રિમિનલ કાયદાઓના અમલનો પ્રારંભ: આ કાયદાઓનો અમલ રોકવા દિલ્હી બાર એસોસિયેશનની અપીલ : દસ મહત્વની બાબતો સાથે આજથી ત્રણ નવા ક્રિમિનલ કાયદાઓનો અમલ શરૂ થઈ ગયો છે. : દરમિયાન બાર કાઉન્સિલ ઓફ દિલ્હીએ ગૃહ મંત્રી અમિતભાઈ શાહને પત્ર લખી નવા કાનૂનના અમલને રોકી દેવા અપીલ કરી છે.

(9:35 AM IST)