તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 1st July 2024
બાર્બાડોસ ટાપુઓ તરફ ૧૧૧ માઈલની ખતરનાક ઝડપથી પ્રચંડ વાવાઝોડું ત્રાટકી રહ્યું છે: ભારતીય ટીમની વાપસીમાં મોડું થવા સંભવ : હિલ્ટન હોટલમાં ભારતીય ટીમનો ઉતારો: બાર્બાડોસની તમામ ફ્લાઈટો ત્યાંના વડાપ્રધાને કેન્સલ કરી છે. આજે આ ટીમ ન્યૂયોર્ક જવાની હતી અને આવતીકાલે દુબઈ થઈ ભારત પરત આવવાની હતી, તે હવે વિલંબમાં પડે તેવી સંભાવના છે. મુંબઈમાં ભારતીય ટીમના આગમનનું ભવ્ય સ્વાગત કરવાની અને સરઘસ કાઢવાની વિચારણા થઈ રહી છે.

(9:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
