<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

પોલીસ અને બુટલેગરની દારૂ પાર્ટીમાં પડ્યો ભંગ :પૂર્વ કચ્છ ખાતે સી આઇડી બ્રાન્ચમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મી નીતા ચૌધરી અને બુટલેગર ભચાઉના ચોપડા બ્રિજ નજીક થાર કારમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયા: પકડાઈ જવાના ડરથી સ્થાનિક પોલીસ ઉપર કાર ચઢાવી દેવાનો પ્રયત્ન કર્યાના અહેવાલ.

(9:51 AM IST)