<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો મોંઘાઇમાં રાહત : કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર (૧૯ કિલો) ના ભાવમાં ૩૧ રૂપિયાનો ઘટાડો જાહેર થયો છે. કાળઝાળ મોંઘવારીમાં રાહત મળી છે.

(11:16 AM IST)