<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

માનહાની કેસમાં મેઘા પાટકર અંગે અદાલત આજે ચુકાદો આપી રહી છે : નર્મદા બચાવો આંદોલનના પ્રણેતા મેઘા પાટકર બાબતે દિલ્હીની અદાલત આજે માનહાની કેસમાં ચુકાદો સંભળાવશે.. આ કેસમાં તેમને દોષિત માનવામાં આવ્યા છે.

(9:52 AM IST)