<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

ભાજપ જૂથનો બળવો : ઉપલેટા ખેતીવાડી ઉત્‍પન્ન બજાર સમિતિ માર્કેટિંગ યાર્ડ ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી માટે પ્રદેશ ભાજપમાંથી ભાજપના સત્તાવાર ઉમેદવાર તરીકે હરિલાલ ગોવિંદભાઈ ઠુંમર અને વાઇસ ચેરમેન તરીકે વિનુભાઈ ધેટીયાના નામના મેન્‍ડેડ લઈને પ્રદેશ ભાજપના મંત્રી જયેશભાઈ ત્રિવેદી હાજર રહ્યા હતા

(10:53 AM IST)