<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

દ્વારકાધીશ મંદિરે અડધી કાઠીએ ધ્‍વજા : દ્વારકા મંદિરે કાલે સવારે ભારે વરસાદના કારણે ધ્‍વજા આરોહણ અડધી કાઠીએ કરવામાં આવ્‍યુ હતું. (અહેવાલઃ વિનુભાઇ સામાણી, તસ્‍વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)

(11:46 AM IST)