<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

ધ્રોલમા જોડીયા રોડ પર વરસાદી પાણીનો નિકાલ નહી કરવામા આવે તો કાલે સાંજે રસ્તા રોકો આંદોલન : પ્રાત અધિકારીને વેપારીઓની રજૂઆત : ધ્રોલના જોડીયા રોડ પર વરસાદ પડતા ગોઠણસમા પાણી ભરાયા હતા. દર ચોમાસામા આજ પ્રશ્ન હોય વેપારીઓ લાલઘુમ થયા છે અને પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું હતું અને રજૂઆત કરી છે. આવતા 24 કલાકમા પાણીનો નિકાલ નહી કરવામા નહી આવે તો કાલે સાંજે 4 વાગ્યે રસ્તા રોકો આંદોલનની ચીમકી આપતા ખળભળાટ મચી ગયો છે.

(12:41 PM IST)