<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

ભારતીય ખેલાડીઓ માટે બીસીસીઆઇ બાર્બાડોસ મોકલશે ચાર્ટડ પ્‍લેનઃ આખી ટીમ સહિત કુલ ૭૦ સભ્‍યો હોટલના રૂમમાં બંધ બાર્બાડોસમાં વાવાઝોડાના પગલે ભારતીય ખેલાડીઓ હોટલના રૂમમાં પુરાયા છે આ હોટલમાં સ્‍ટાફ પણ ખૂબ ઓછો હોય ગઇકાલે રાત્રે ખેલાડીઓએ લાઇનમાં ઉભા રહી પેપર ડીનર લેવું પડયું હતું. મળતી વિગતો મુજબ બીસીસીઆઇ બાર્બાડોસ ચાર્ટડ પ્‍લેન મોકલશે. ભારતીય ટીમ ૩ જુલાઇ સુધીમાં ભારત પહોંચે તેવી શકયતા છે.

(2:45 PM IST)