<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

મોટાભાગના સૌરાષ્‍ટ્ર ઉપર વાદળાઓની જમાવટઃ કચ્‍છ સૌરાષ્‍ટ્રના સાગરકાંઠે પણ વાદળાઓ રાજકોટઃ લેટેસ્‍ટ ઇન્‍સેટ ઉપગ્રહની તસવીરમાં રાજકોટ સહિત મોટાભાગના સૌરાષ્‍ટ્ર ઉપર જબરજસ્‍ત વાદળા છવાયેલા જોવા મળે છે. ઉપરાંત કચ્‍છ-સૌરાષ્‍ટ્રના સાગરકાંઠેથી પણ વાદળાઓની ભારે જમાવટ જોવા મળે છે

(3:01 PM IST)