તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 1st July 2024
મધ્યપ્રદેશમાં ત્રણ બાળકો સહિત માતા પિતાએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી : માં પતિ પત્ની અને ત્રણ બાળકોના ગળે ફાંસો ખાધેલી હાલતમાં તેમના ઘરમાંથી મૃતદેહો મળી આવતા ભારે હલચલ મચી ગઈ છે. પોલીસે તપાસ શરૂ કરી છે આ બનાવ અલીરાજપુર જિલ્લામાં બન્યો છે.

(3:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
