<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

શેરબજારમાં તેજી : સેન્‍સેકસ ૪૫૦થી વધુ અપ : નીફટી ૨૪૧૫૦ની આસપાસ મુંબઇઃ આજે પ્રથમ દિવસે શેરબજારમાં તેજી : ૨ વાગ્‍યે સેન્‍સેકસ ૪૭૧ પોઇન્‍ટ વધીને ૭૯૫૦૪ : નીફટી ૧૩૮ વધીને ૨૪૧૪૯ : સ્‍મોલકેપ - મીડકેપ નવા શિખરે : ટેક મહિન્‍દ્રા, અલ્‍ટ્રાટેક સિમેન્‍ટ, બજાર ફાય. ઉંચકાયા : ઉર્જા - પીએસયુ બેંક સિવાય તમામ સેકટરના શેર્સ અપ : SBI - PNB માં ઘટાડો

(4:07 PM IST)