<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

ગાંધીધામમાં ચાલુ બાઇક ઉપર વીજળી પડતા યુવકનું મોત (વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧ : કચ્‍છના ગાંધીધામમાં ગાજવીજ અને વરસાદ વચ્‍ચે ચાલુ બાઈક ઉપર વિજળી પડતા એકનું મોત, બાઈક સવાર બે યુવાનો પર વિજળી ત્રાટકી, એક યુવાનનું મોત, અંતરજાળ અને કંડલા ઝોન વચ્‍ચેના રોડ ઊપર આ બનાવ બન્‍યો હતો. યુવાનના મૃતદેહને રામબાગ સરકારી હોસ્‍પિટલ લઈ જવાયો.

(4:12 PM IST)