<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

હજુ ૨-૩ દિવસ વરસાદ વરસશેઃ ૯ થી ૧૧ જુલાઇમાં નવો રાઉન્‍ડઃ ખંભાળીયાના કનુભાઇ કણઝારીયાની આગાહી (કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૧: ગઇકાલે રવિવારે બપોરે હવામાન આગાહીકાર કનુભાઇ કણઝારીયાએ રવિવારે રાત્રે તથા સોમવાર સવાર થી વરસાદની આગાહી સમગ્ર જિલ્લામાં પડશે કરી હતી તે સાચી પડી છે. હજુ બે-ત્રણ દિવસ વરસાદી હવામાન ચાલુ રહેશે ૯/૭ થી ૧૧/૭ ફરી વરસાદનો પાંચ-સાત ઇંચ નો મોટો રાઉન્‍ડ આવે તેવી શકયતા વ્‍યકત કરી છે.

(4:12 PM IST)