<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

દેશના પ્રથમ માનવ મિશનમાં નરેન્દ્રભાઈ અવકાશમાં ઉડાન ભરી શકે છે: ઈસરોના અધ્યક્ષ સોમનાથનો નિર્દેશ: ન્યુઝફર્સ્ટ: ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથ કહે છે કે, 'વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ભારતના પ્રથમ માનવ મિશનમાં અવકાશમાં ઉડાન ભરી શકે છે, જ્યારે આ માનવ મિશન ઓપરેશન ઓપરેશનલ બનશે.

(4:38 PM IST)