<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

૧ જુલાઈ, ૨૦૨૪ પહેલાનો ગુન્‍હો હશે તો જૂના કાયદા હેઠળ કેસ ચલાવવામાં આવશે : અમિતભાઈ શાહ : મહત્‍વની સ્‍પષ્ટતા !! ન્‍યુઝ ફર્સ્‍ટ ના અહેવાલ મુજબ કેન્‍દ્રીય ગળહમંત્રી અમિતભાઈ શાહ કહે છે કે, જો ગુન્‍હાની તારીખ ૧ જુલાઈ, ૨૦૨૪ પહેલાની હશે તો જૂના કાયદા હેઠળ કેસ ચલાવવામાં આવશે, જો તે ૧ જુલાઈ પછીનો હશે તો નવા કાયદા હેઠળ કેસ ચલાવવામાં આવશે.ર વધુમાં, અમિતભાઈ કહે છે કે, તમામ કાયદાઓ અને તેના ટેકનોલોજીકલ અપગ્રેડ્‍સને લાગુ કરવામાં ૩ થી ૪ વર્ષ લાગશે. તમામ કાયદાઓ અને તેના ટેકનોલોજીકલ અપગ્રેડ્‍સને લાગુ કરવામાં ૩ થી ૪ વર્ષ લાગશે

(4:40 PM IST)