તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 1st July 2024
હંગામા દરમિયાન નરેન્દ્રભાઈ પણ સંસદમાં બે વખત ઉભા થયા ખેડૂતોના દમન માટે નવા કાનુન લાવ્યા છો : ખેડૂતોને તમે આતંકવાદી કહો છો : રાહુલના નિવેદન ઉપર લોકસભામાં ભારે હોબાળો ચાલુ ગૃહમંત્રી અમિતભાઈ શાહ ૨ વખત ગૃહમાં ઉભા થયા રાહુલે કહ્યુ અરબપતિઓ માટે નોટબંધી લાવ્યા : ખેડૂતોએ નવા કાયદા માન્ય રાખ્યા નથી : બંધારણ, હિન્દુ શિવ શબ્દો ગૃહમાં છવાઈ ગયા : રાહુલે કહ્યુ ગુજરાતમાં ઈન્ડિયા બ્લોકના હાથે ભાજપનો પરાજય નક્કી : નીટની પરીક્ષા એ પ્રોફેશ્નલ એકઝામ નથી, અરબપતિઓના બાળકો માટે બનાવવામાં આવેલ છે : સંસદમાં રાહુલ ગાંધી વિ. અમિતભાઈ સંસદમાં રાહુલના આકરા તેવર : સ્પષ્ટ કહ્યું ‘આપ લીખ કે લે લો, આપકો ઓપોઝીશન ઈન્ડિયા ગઠબંધન ગુજરાત મેં હરાને જા રહા હૈ, આપકો ગુજરાત મેં હરાયેંગે સર...'

(4:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
