<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

દિલ્‍હી : ગુરૂગ્રામના ફારૂખનગરમાં આવેલ કેએમપી એક્‍સપ્રેસ હાઈવે ઉપર ટોલટેક્ષ પાસે આજે બપોરે અર્ટીગા મોટરકાર કોઈ વાહનની પાછળ ભટકાતા ૪ના મૃત્‍યુ થયા છે અને ૨ ગંભીર છે

(5:10 PM IST)