News of Monday, 1st July 2024
જૂનાગઢ જિલ્લામાં સતત પડી રહેલા ભારે વરસાદ ને ધ્યાને લેતા આવતી કાલે તારીખ - 02/07/2024 ના રોજ જૂનાગઢ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા તમામ વિધાર્થીઓ માટે જાહેર રજા નો આદેશ આપતા જૂનાગઢ કલેકટર

(9:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
