<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

૧૪૧ કરોડના લોન ડિફોલ્ટ કેસમાં વિજય માલ્યા વિરુદ્ધ બિન જામીન પાત્ર વોરંટ નીકળ્યું: ૧૪૧.૯૧ કરોડના લોન ડિફોલ્ટ કેસમાં સીબીઆઇ કોર્ટે બિન-જામીનપાત્ર વોરંટ ઇશ્યૂ કર્યા હોવાથી જાણીતા ઉદ્યોગપતિ વિજય માલ્યા નવી કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે..

(12:00 AM IST)