તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
વલસાડના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા : ભારે વરસાદના પગલે દક્ષિણ ગુજરાતના વલસાડ શહેરના જુના ગુજરાત હાઉસિંગ બોર્ડની પાછળ આવેલ શાંતિવન એપાર્ટમેન્ટમાં તેમજ આસપાસની બિલ્ડીંગોમાં પાણી ભરાઈ ગયા છે જેના લીધે મોડી રાતથી અહીં રહેતા રહીશો ઘરની અંદર બેસી રહેવા મજબૂર બન્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં વલસાડ પંથકમાં ૪.૨ ઇંચ વાપીમાં ૩ ઇંચ, કપરાડા પોણા ત્રણ ઇંચ, ઉમરગામ બે ઇંચ અને ધરમપુર પંથકમાં પોણા બે ઇંચ તથા પારડીમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. (અકિલાના શ્રોતા કાર્તિક બાવીશી વલસાડ)

(9:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
