તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
ભારે વરસાદે આસામ અરુણાચલમાં ૬૦ લોકોના જીવ લીધા: ભારે વરસાદ અને પુરને કારણે આસામ અને અરુણાચલમાં ૬૦ થી વધુ લોકોના મૃત્યુ થયા છે જ્યારે આસામમાં ત્રણ લાખથી વધુ લોકો બેઘર બન્યા છે. આસામના નાગામ દીબ્રુગઢ સહિત સંખ્યાબંધ જિલ્લાઓ જળબંબોળ થયા છે, અરુણાચલમાં પણ સેંકડો લોકો કેમ્પોમાં આશરો લઈ રહ્યા છે

(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
