તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
રાજકોટ અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠીયાની ઓફિસના સીલ તોડવામાં આવતા કુબેરનો ખજાનો મળી આવ્યો: લાખો કરોડોની રોકડ અને સોનુ કબ્જે લેવાયા : રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં ધરપકડ અને સસ્પેન્ડ થયેલા આરોપી રાજકોટના ટીપીઓ મનસુખ સાગઠીયાની ઓફિસના આજે સીલ ખોલવામાં આવતા પાંચ કરોડ રૂપિયા રોકડા અને લાખો રૂપિયાનું ૧૫ કિલો સોનું મળી આવતા ખળભળાટ મચી ગયો છે. વિશેષ વિગતો મેળવાય રહી છે.

(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
