<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

સાગઠીયાની રાજકોટ ઓફિસના સીલ ગાંધીનગર એસીબીના આશુતોષ પરમારની ટીમને ખોલ્યા ટૂંક સમયમાં સત્તાવાર આંકડો જાહેર થશે : જેલમાં રહેલા રાજકોટના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાની રિંગ રોડ પરની ટ્રીન સ્ટાર ઓફિસમાં મધ્યરાત્રિએ એસીબીના વડા શમશેરસિંઘનાં માર્ગદર્શનમાં ગાંધીનગર એસીબીનાં મદદનીશ નિયામક આશુતોષ પરમારની ટીમે સીલ ખોલી તલાસી લેતા કરોડોની રોકડ અને સોનુ મળ્યાની વિગતો બહાર આવી રહી છે ત્યારે અકિલા સાથેની વાતચીતમાં સવારે ૧૦ વાગ્યે શ્રી શમશેરસિંઘ કહે છે કે ગણત્રી હજુ ચાલુ છે, ચોક્કસ ફિગર તુરંત જ જાહેર થશે.

(10:40 AM IST)