તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
અધધધ પપર વીજ ફીડર બંધઃ ૭૩ ગામોમાં અંધારપટ : ર૦૧ વીજ થાંભલાને નુકશાન : ભારે વરસાદને કારણે રાજકોટ ગ્રામ્યના-૮પ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં એગ્રીકલ્ચરના-પ૩૧ સહિત કુલ પપર-વીજ ફીડરો બંધ થઇ ગયા છે. તો ૭૩ ગામોમાં લાઇટો ગૂલ થઇ છેઃ આ ઉપરાંત ર૦૧ વીજ થાંભલા બેવડા વળી ગયાનું કે પડી ગયાનું અધીકારી સૂત્રો ઉમેરી રહ્યા છેઃ ૧૩ ટ્રાન્સફોર્મર ઉડતા તે બદલવાની કાર્યવાહી શરૂ કરાઇ છેઃ ફીડર બંધમાં સૌથી વધુ અસર જામનગર જીલ્લામાં જોવાઇ છે.

(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
