<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

કપરાડામાં પ્રકૃતિ ખીલવા લાગી: જંગલમાં મનમોહક દ્રશ્યો સર્જાયા : વલસાડ જિલ્લાના કપરાડામાં ધોધમાર વરસાદ: તમામ નદી નાળા અને જંગલ વિસ્તારમાં નાના ઝરણા અને સિદ્ધાંતો માવલી ધોધ થયા સક્રિય: પ્રકૃતિ ખિલવા લાગી, વરસતો વરસાદ, ઝરણા અને ધોધ થી જંગલમાં મનમોહક દ્રશ્યો સર્જાયા.(અકીલાના શ્રોતા કાર્તિક બાવીસી)

(11:29 AM IST)