<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

રાહુલ ગાંધીના પ્રવચનની વિવાદિત લાઇનો સંસદની કાર્યવાહીમાંથી હટાવી દેવાનો આદેશ આજે સાંજે ચાર વાગ્યે લોકસભામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી રાષ્ટ્રપતિના પ્રવચન ઉપરની ચર્ચાનો જવાબ આપશે. દરમિયાન રાહુલ ગાંધીના ગઇકાલના લોકસભાના ભારે વાયરલ થયેલા પ્રવચનમાં રહેલી વિવાદિત લાઇનો સંસદની કાર્યવાહીમાંથી હટાવી દેવા અધ્યક્ષ ઓમ બીરલાએ આદેશ આપ્યો છે.

(12:43 PM IST)