<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

આજે એનડીએ સંસદીય દળની બેઠક નવી દિલ્‍હીઃ આજે સંસદ પરિસરમાં એનડીએ સંસદીય દળની બેઠકમાં સામેલ થવા ગિરિરાજ સિંહ, મિલીંદ દેવડા, કંગના રનૌત તથા જયંત ચૌધરી સહિતના નેતાઓ પહોંચ્‍યા હતા. ત્‍યારની તસ્‍વીર.

(1:44 PM IST)