<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

જામનગર મ્‍યુનિસીપલ કોર્પોરેશન એમ્‍પ્‍લોઇઝ ક્રેડિટ સોસાયટીનાં હોદેદારોની બિનહરીફ વરણી મ્‍યુનિસીપલ કોર્પોરેશન એમ્‍પ્‍લોઇઝ ક્રેડીટ-કો-ઓપરેટીવ સોસાયટી લી. ની ગત તા. ર૯-૬-ર૦ર૪ ના રોજ કારોબારીની મીટીંગમાં વર્ષ ર૦ર૪-રપ હોદેદારોની સર્વાનુમતે વરણી કરાઇ છે. જેમાં પ્રમુખ નિલેષકુમાર એમ. ભટ્ટ, ઉપપ્રમુખ રાજેન્‍દ્રકુમાર બી. નિનામા, અને મંત્રી તરીકે પુંજાભાઇ એલ. ખાટાની વરણી કરાઇ છે.

(1:47 PM IST)