<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

પાકિસ્‍તાનમાં હિંસાનો દાવાનળ ફાટી નીકળ્‍યો : ૯૦ દિવસમાં ૩૮૦ના મોત પાકિસ્‍તાનમાં છેલ્લા ૯૦ દિવસમાં ભારે હિંસક હુમલામાં ૩૮૦ ના મોત થયાના અહેવાલો બહાર આવ્‍યા છે. પાકિસ્‍તાનની થીક ટેન્‍ક સેન્‍ટર ફોર રિસર્ચ એન્‍ડ સિકયોરિટી સ્‍ટડીઝના એક અહેવાલ મુજબ ૨૦૨૪માં એ-લિ મે જૂન ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન પાકિસ્‍તાનમાં હિંસક ઘટનાઓમાં ખૂબ વધારો થયો છે. જેના પગલે આતંકવાદી હુમલાઓ અને આતંકવાદ વિરોધી ઓપરેશનોની ૨૪૦ ઘટનાઓમાં ૩૮૦ના મોત થયા છે અને ૨૨૦ લોકો ઘાયલ થયા છે.

(2:15 PM IST)