<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

ધ્રોલ નજીક તળાવમાં પીળા દેડકા ઝબકયા રાજકોટ જામનગર હાઇવે ઉપર આવેલા ધ્રોલના રોજીયા - હમાપર માર્ગ પાસે આવેલ ઊંડ નદી નજીક એક તળાવમાં પીળા કલરના દેડકા દેખાતા કુહુતુલ સર્જાયુ હાલ સોશિયલ મીડિયા પર ફોટાઓ વાયરલ થઈ રહ્યા છે. સંજય ડાંગર અકિલા.

(5:11 PM IST)