તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
TRP ગેમ ઝોનની જમીનના શરતભંગ અંગે કલેકટર સમક્ષ કાલે ફરી સુનાવણી પ્રભવ જોષીનું બોર્ડ : ૩૬ કેસો અંગે કાર્યવાહી રાજકોટ જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોષીનું આવતીકાલે મહેસુલ-અપીલના કેસોનું બોર્ડ મળશે : કુલ ૩૬ કેસો અંગે સુનાવણી થશે : આ ઉપરાંત આ બોર્ડ પછી TRP ગેમ ઝોનની કુલ ૧પ હજાર ચો.મી. જમીનમાં શરત ભંગ થયો હોય કાલે તેની બીજી મુદતની કલેકટર સમક્ષ સૂનાવણી થશે : કાલે ચૂકાદાની શકયતા

(5:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
