<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

મહેસાણામાં પણ મેઘરાજા ની મહેર. બે કલાકમાં બે ઇંચ વરસાદ પડ્યો.. બનાસકાંઠાના દાંતીવાડામાં પણ સાંજે 4થી 6 મા બે ઇંચ વરસાદ તો મહેસાણાના બેચરાજીમાં સવા ઇંચ વરસાદ

(1:11 AM IST)