<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

આણંદ બોરસદમાં કચરાના ઢગલામાંથી બે બેલેટ યુનિટ મળી આવ્યા જિલ્લા કલેક્ટરે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા પ્રાંત અધિકારીએ બન્ને બેલેટ યુનિટ કબજે કરી આગળની તપાસ શરૂ કરી : (ડી.ડી ન્યૂઝ ગુજરાતી)

(9:21 AM IST)