<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

હાટકેશ્વર તળાવ છલકાયું: આમરણ ખાતે આવેલું પુરાણું હાટકેશ્વર તળાવ સોમવારે દિવસ અને રાત્રિ દરમ્‍યાન પાંચ ઇંચ પડેલા ભારે વરસાદને પગલે છલોછલ ભરાઇને ઓવરફલો થયું હતું. કલાકો પહેલાં ખાલીખમ પડેલા તળાવમાં કુદરતના વૈભવી નજારાને માણવા લોકો આનંદભેર ઉમટી પડયા હતા.(ફોટોઃ મહેશ પંડયા

(10:55 AM IST)