<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

જામજોધપુરમાં વેપારીઓ-ગ્રામજનો મોટી સંખ્‍યામાં એકત્ર જામજોધપુરઃ જામજોધપુરમાં અસામાજીક તત્‍વોના ત્રાસ સામે આજે જામજોધપુર સજ્જડ બંધ રહયું છે અને જામજોધપુરમાં રેલી-આવેદનપત્ર પાઠવવા મોટી સંખ્‍યામાં વેપારીઓ ગ્રામજનો એકત્ર થયા છે. (તસ્‍વીર-અહેવાલઃ દર્શન મકવાણા-જામજોધપુર)

(11:50 AM IST)